Breaking News/
વાપી GIDC પોલીસ સ્ટેશનમાં ACBની રેડ, રૂ 2000.ની લાંચ લેતા 2 પોલીસકર્મી ઝડપાયા, હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન ઝડપાયા, પોલીસ સ્ટેશનમાં જ લાંચ લેતા રંગેહાથ પકડાયા, ટ્રક ઝડપી કોઈ કાર્યવાહીના કરવા માંગ હતી લાંચ
