Gujarat/
અરવલ્લી:ભિલોડા તાલુકામાં મોડી રાતથી વરસાદ, ભિલોડા સહીત આસપાસ વિસ્તારમાં ધોધમાર વરસાદ, કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, શામળાજી પંથકમાં પણ રાત્રિથી ઝરમર વરસાદ, વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી,
