રોજગાર મેળો/
દેશમાં પાંચમાં રોજગાર મેળાનું આયોજન PM મોદીના હસ્તે ઉમેદવારોને નિયુક્તિ પત્રો પીએમ મોદી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા 71 હજાર ઉમેદવારોને નિયુક્તિ પત્રો ભરતીમાં નિયુક્ત થયેલ યુવાનોને નિયુક્તિ પત્ર દેશભરમાં 45 સ્થળો પર રોજગાર મેળાનું આયોજન કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અમદાવાદમાં ઉપસ્થિત
