Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/કચ્છ: શાક માર્કેટ તળાવમાં ફેરવાઈ, અંજારમા માર્કેટિંગ યાર્ડની શાક માર્કેટ તળાવમાં ફેરવાઈ, 8 ઈંચ વરસાદથી અંજારના માર્ગો જળબંબાકાર, શાક માર્કેટમા પાણી ભરાતા શાક ભાજીની હેરફેરને અસર, લારી દ્વારા શાક ભાજી બહાર લાવતા શ્રમજીવીઓ, વેપારી અને ખેડૂતોને ભારે નુકશાની, દર ચોમાસામાં સર્જાય છે આવી સ્થિતિ, ડુંગળી બટેકા સહીતના શાકભાજીને મોટુ નુકશાન

Pm In metro

delhi university/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોથી દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા… સરસ્વતી વંદના સાથે સ્વાગત કર્યું

Lust Story 2

 Lust Stories 2 Twitter Reaction/વિજય અને તમન્નાને નશામાં ધૂત જોઈને ચાહકો પણ પાગલ થઈ ગયા, કાજોલની વાત દિલ સુધી પહોંચી

CM Biren Singh

Manipur/ મણિપુરના સીએમ થોડી જ વારમાં રાજ્યપાલને મળશે, રાજીનામાની અટકળો, રાષ્ટ્રપતિ શાસન પણ લાદવામાં આવી શકે છે

Foods Dont Expired

Expiry Date Of Foods/ખાવાની આ 5 વસ્તુઓ ખાઈ શકાય છે કોઈ પણ સમયે, તેની કોઈ એક્સપાયરી ડેટ નથી; બસ આ વાત નું રાખવું ધ્યાન

Breaking News/નવસારીના ખેરગામ સહિત ઉપરવાસમાં વરસાદ, ભારે વરસાદને કારણે ઔરંગા નદી ગાંડીતૂર, ખેરગામના 4 જેટલા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ, બ્રિજ પાણીમાં ગરકાવ થતા 30 ગામોનો સંપર્ક કપાયો, ગ્રામજનોને 25 કિલોમીટર ફરીને ગામમાં જવાની ફરજ પડી

Breaking News/સાબરકાંઠા: સાબરડેરીની વાર્ષિક સાધારણ સભા, 18.50 ટકા વાર્ષિક ભાવફેર જાહેર કરાયો, ચાર લાખ કરતા વધારે પશુપાલકોને લાભ થશે, ગત વર્ષે 19 ટકા ભાવફેર જાહેર કરવામાં આવ્યો હતો…, ગત વર્ષ કરતા અડધો ટકો ભાવફેર ઓછો જાહેર કરાયો,  

Breaking News/અરવલ્લી:મોડાસાના સરડોઈ ગામે વરસાદથી નુકશાન, ગતરોજ પડેલા બે ઇંચ વરસાદ બાદ થયું નુકશાન, ધસમસતા પ્રવાહમાં ડીપ ધોવાઇ જતા મુશ્કેલી, અવરજવરમાં સ્થાનિકોને મુશ્કેલી આવતા કરાઈ રજૂઆત, ડીપના રોડ પર પડેલા મોટા ભૂવાના કારણે અકસ્માતનો ભય  

Breaking News/મહેસાણા કિડ્સ કિંગડમ સ્કૂલમાં વિવાદ, સ્કૂલમાં બકરી ઈદ ઉજવાતા વિવાદ, હિન્દુ સંગઠનોએ શાળા આગળ પહોંચી શ્રી રામની સ્તુતિ કરી, હિન્દુ સંગઠનો, બજરંગ દળ અને વાલીઓ શાળાએ પહોંચ્યા, શાળાએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, સ્કૂલમાં નર્સરી અને કેજીમાં બાળકો અભ્યાસ કરે છે, હિન્દૂ બાળકો સાથે બકરી ઇદ ઉજવવાનો વિવાદ વકર્યો, બકરીની ઇદ ઉજવણીથી વાલીઓની સાથે હિન્દૂ સંગઠનોમાં રોષ, હિન્દૂ સમાજ અને હિન્દૂ સંગઠનોના રોષના પગલે આજે વિરોધ કર્યો, સ્કૂલના સંચાલકોનો અને સ્કૂલનો વિવિધ હિન્દૂ સંગઠનો કર્યો વિરોધ  

Criminal Caught in surat

Wanted Criminal Caught/સુરતમાં 23 વર્ષથી હત્યાના ગુનામાં ભાગતો ફરતો મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપાયો, પોલીસથી બચવા આરોપી મથુરામાં જઈ સાધુ બની ગયો હતો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy