GST પર કેન્દ્ર સરકારઃ/GSTને લઈને નાણામંત્રીએ આપ્યા સારા સમાચાર, સામાન્ય લોકોને મળ્યો મોટો ફાયદો, ઓછુ થશે માસિક બિલ
Breaking News/તાપી:વરસાદને પગલે ગ્રામ પંચાયતની પોલ ખુલી, વાલોડ ગામમાં મધરાત્રે ભરાયા પાણી, વાલોડ પંથકમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, ગટરના પાણી બેક થવાથી ઘરોમાં પાણી ભરાયા, પંચાયતના સભ્યો કે સરપંચે મુલાકાત ન લેતા લોકોમાં રોષ, વાલોડથી બારડોલી જતા સ્ટેટ હાઇવે પાર પાણી જ પાણી
Breaking News/જૂનાગઢ:માંગરોળના ધેડમાં જળબંબાકાર, બાલાગામનો ઓઝત નદીનો પાળો તૂટ્યો, નદીનો પાળો તુટતા ઓસ ગામમાં પાણી ફરી વળ્યાં, ઘોડાપૂરથી ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાયો, ઓશા, મિતી, લંબોરા ગામોના ખેતરો પાણી ભરાયાં, ઓસા ગામના ખેતરમાં આવેલ મકાન ધરાશાઈ, ઓસા ગામનો પારો તૂટતાં ગામમાં ઘૂસ્યા પાણી, ગામમાં પાણી ઘુસતા નળિયા વાળા મકાન ધરાશાઈ, લોકો દ્વારા ફસાયેલા લોકોને સ્થળાંતર કરવાના પ્રયત્નો
Breaking News/વડોદરા: સ્ક્રેપના ગોડાઉનમાં ફરી એક વખત આગ, વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા એસ્ટેટમાં આગ, ગઇકાલે સાંજે પણ એસ્ટેટમાં લાગી હતી આગ, ફરી આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમો દોડી.
Breaking News/સુરતની હીરાની કંપનીમાં લાગી આગ, ઇચ્છાપોરની ડાયમંડ કંપનીમાં આગ લાગી હતી, કંપનીના ત્રીજા માળે આગ લાગતા અફરા તફરી, ફર્નિચર-કોમ્પ્યુટર સહિતનો સામાન બળીને ખાક થયો, ફાયર જવાનોએ પાંચ ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો