Breaking News/
જૂનાગઢ:માંગરોળના ધેડમાં જળબંબાકાર, બાલાગામનો ઓઝત નદીનો પાળો તૂટ્યો, નદીનો પાળો તુટતા ઓસ ગામમાં પાણી ફરી વળ્યાં, ઘોડાપૂરથી ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાયો, ઓશા, મિતી, લંબોરા ગામોના ખેતરો પાણી ભરાયાં, ઓસા ગામના ખેતરમાં આવેલ મકાન ધરાશાઈ, ઓસા ગામનો પારો તૂટતાં ગામમાં ઘૂસ્યા પાણી, ગામમાં પાણી ઘુસતા નળિયા વાળા મકાન ધરાશાઈ, લોકો દ્વારા ફસાયેલા લોકોને સ્થળાંતર કરવાના પ્રયત્નો
