Delhi/
PM મોદીની આજે પરીક્ષા પે ચર્ચા, વિદ્યાર્થીઓ સાથે PM કરશે સંવાદ, વીડિયો કોન્ફરન્સથી કરશે ચર્ચા, PM શિક્ષકો સાથે પણ કરશે ચર્ચા, પરીક્ષા પે ચર્ચા અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ, પરીક્ષાનો તણાવ દૂર કરવા મુદ્દે આપશે સૂચનો
