Breaking News/
નવસારીઃ ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાનો મામલો હુમલાનો વિરોધ કરી રહેલા લોકોને પોલીસે કર્યા ડિટેઇન જિ.કોંગ્રેસ પ્રમુખ સહિત 30થી વધુ લોકોને કરાયા ડિટેઇન પરવાનગી વગર ધરણાં કરતા કર્યા ડિટેઇન
