Breaking News/ તાપી:વરસાદને પગલે ગ્રામ પંચાયતની પોલ ખુલી, વાલોડ ગામમાં મધરાત્રે ભરાયા પાણી, વાલોડ પંથકમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, ગટરના પાણી બેક થવાથી ઘરોમાં પાણી ભરાયા, પંચાયતના સભ્યો કે સરપંચે મુલાકાત ન લેતા લોકોમાં રોષ, વાલોડથી બારડોલી જતા સ્ટેટ હાઇવે પાર પાણી જ પાણી  

Breaking News