Surendranagar/ સુરેન્દ્રનગરઃ નર્મદા કેનાલમાં પડ્યું ગાબડું લખતરના તલસાણા ગામ નજીકથી પસાર થાય છે કેનાલમાં ગાબડુ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ વલ્લભીપુર બ્રાન્ચની ડી ફોર કેનાલમાં ગાબડુ અનેક વિસ્તારમાં ખેડૂતોને પાણી ન મળતુ હોવાની ફરીયાદ બીજી તરફ કેનાલમાં ગાબડાને લઇને પાણીનો વેડફાટ છતાં નર્મદા વિભાગના અધિકારીઓ હજુ પણ નિંદ્રાધીન

Breaking News