Breaking News/ સુરતની હીરાની કંપનીમાં લાગી આગ, ઇચ્છાપોરની ડાયમંડ કંપનીમાં આગ લાગી હતી, કંપનીના ત્રીજા માળે આગ લાગતા અફરા તફરી, ફર્નિચર-કોમ્પ્યુટર સહિતનો સામાન બળીને ખાક થયો, ફાયર જવાનોએ પાંચ ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો  

Breaking News