Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/બોટાદઃ કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ, લાઠીદડ, કારિયાની, ઝમરાલામાં વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ઠડક પ્રસરી લોકોએ ગરમીથી લોકોને મળી રાહત, લાઠીદડ, કારિયાની, ઝમરાલામાં વરસાદ

Breaking News/ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ, રાજકોટમાં જનસંપર્ક અભિયાન શરૂ કરાયું, સાંસદ મોહન કુંડારિયાએ અભિયાન કર્યું શરૂ, સાંસદ અને કાર્યકરોએ ચા ની ચૂસકી લગાવી, પ્રચાર સમયે મોહન કુંડારિયાનું નિવેદન, રાજકોટમાં સરકારે અનેક વિકાસ કાર્યો કર્યા છે, દેશમાં 400થી વધુ સીટો ભાજપ જીતશે, ગુજરાતમાં તમામ 26 લોકસભાની સીટ જીતવાનો દાવો, 5 લાખથી વધુ મતોથી જીતવાનો દાવો કર્યો

Breaking News/કેન્દ્રમાં ભાજપ સરકારના નવ વર્ષની ઉજવણી, ગ્રીન ગ્રોથ વિકાસ સંદર્ભમાં કાર્યક્રમ, કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ કાર્યક્રમમાં હાજર, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર, સરકારી યોજનાઓને કાર્યકરો ઘરે ઘરે જશે, 9 વર્ષ સરકારની સફળતા લોકો સુધી પહોંડાશે

Breaking News/મહેસાણા: મુખ્યમંત્રીનો કડીમાં કાર્યક્રમ, સરસ્વતી કન્યા કેળવણી મંડળમાં કાર્યક્રમ, કડી ખાતે આજે વિવિધ કામનું લોકાપર્ણ, CMના હસ્તે 25 કરોડના કામનું થશે લોકાપર્ણ, સંસ્થા દ્વારા પંચામૃત માણેક મહોત્સવનું આયોજન, ગલ્સ હોસ્ટેલ ભવન,નવીન કાર્યાલયનું લોકાપર્ણ, ડી.રાજા વિદ્યાસંકુલ સંચાલિત વિવિધ કોલેજનું થશે નામકરણ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિ

Breaking News/સુરતઃ DRIના હાથે લાગી મોટી સફળતા, સોનાની સ્મગલિંગ કરતા બે ઝડપાયા, યુવાન પાસે ગોલ્ડની કેપ્સુલ મળી આવી, અન્ય પાસે ગોલ્ડ પેસ્ટ મળી આવ્યું, બન્ને શાહજહાં ફ્લાઇટથી સુરત આવ્યા હતા, બને પાસેથી 1100 ગ્રામ સોનુ કબ્જે કર્યું, અંદાજીત 67 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

Breaking News/રાજકોટ: દરગાહમાંથી 2.46 લાખની કિંમતનો ગાંજો પકડાયો, લોધીકામાં 24 કિલોથી વધુનો ગાંજો પકડાયો, ચીભડાં રોડ પર આવેલી દરગાહમાંથી ગાંજો પકડાયો, લોધીકામાં 24 કિલોથી વધુનો ગાંજો પકડાયો, ચીભડાં રોડ પર આવેલી દરગાહમાંથી ગાંજો પકડાયો

Breaking News/ભાજપના પ્રભારી આવશે ગુજરાત, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ આવશે ગુજરાત, મોદી સરકારના 9 વર્ષને લઈને કાર્યક્રમ, પ્રદેશના નેતાઓ સાથે કરશે ચર્ચા, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ આવશે ગુજરાત

Breaking News/આજે ટેટની મુખ્ય પરીક્ષા લેવાશે, 60 હજાર ઉમેદવાર આપશે મુખ્ય પરીક્ષા, અમદાવાદ, સુરત, રાજકોટ વડોદરામાં લેવાશે પરીક્ષા, કુલ 225 પરીક્ષા કેન્દ્રો પર લેવાશે પરીક્ષા, 60 હજાર ઉમેદવાર આપશે મુખ્ય પરીક્ષા, ઉમેદવારોને સેન્ટરમાં પ્રવેશ અપાયો, ઉમેદવારો પ્રિલીમ આપ્યા બાદ ખુશ જોવા મળ્યા, ઉમેદવારોને તપસ્યા બાદ પ્રવેશ અપાયો  

Breaking News/ગુજરાતમાં આજે બેસી શકે ચોમાસું, 24 કલાકમાં ચોમાસું ગુજરાતમાં: હવામાન વિભાગ, ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની દસ્તક થશે, ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ

Yoga

Yoga For Fitness/ શરીરને ફિટ રાખવા માટે દરરોજ આ 4 યોગાસનો કરો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy