Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/કોંગ્રેસ ગુજરાતમાં બનાવશે નવા કાર્યાલય, GPCC સિવાય 15 કાર્યાલય બનાવાશે, AICCએ આપી લીલીઝંડી, જીલ્લાવાર કાર્યાલયો બનાવવામાં આવશે, જીલ્લા કાર્યલયો AICC સાથે રહેશે કનેકટ

Breaking News/વડોદરા:વધુ એક નકલી PMO ઓફિસર ઝડપાયો, નકલી PMO ઓફિસરની ધરપકડ કરવામાં આવી, PMOના ડાયરેકટર હોવાની ઓળખ આપતો હતો, મયંક તિવારી નામના શખ્સની ધરપકડ કરાઇ

Breaking News/રાજ્યના 35 તાલુકામાં વરસાદ, પંચમહાલના ગોધરામાં સૌથી વધુ વરસાદ, ગોધરામાં 2 કલાકમાં 3.5.ઇંચ વરસાદ, કાલોલ હાંસોલ અને દેસરમાં 2..2..ઇંચ વરસાદ, 5 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, આણંદ અને ગળતેશ્વરમાં 1 થી 2 ઇંચ સુધી વરસાદ, અન્ય 26 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ

Breaking News/અમદાવાદમાં વધુ એક લવજેહાદનો કિસ્સો, ઠક્કરનગરની યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું, લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું, જુહાપુરાના મુસ્તકીમ પઠાણ સામે ફરિયાદ, પોલીસે તેના ભાઇ જાહીદ સામે ગુનો ન નોંધ્યો, વેજલપુર પોલીસની શંકાસ્પદ ભુમીકા, બિલ્ડર્સ જાહીદ પાસે સેંટીંગ કર્યાની ચર્ચા

Breaking News/અમરેલી:ધારીના કેરાળા ગામે હત્યા, યુવકની હત્યા થતા ચકચાર મચી, બસસ્ટેન્ડ પાસે પંચરની દુકાનમાં હત્યા, જૂની અદાવતમાં હત્યા કરાયાની વિગતો

Breaking News/રાજકોટના વાવડી વિસ્તારની ઘટના, કારે પાર્ક કરેલી બાઈકને ફૂટબોલ માફક ઉછાળી, કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો, કાર પૂરપાટ ઝડપે હોવાનું CCTVમાં આવ્યું સામે, અકસ્માતના સીસીટીવી આવ્યા સામે

Breaking News/હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, સામાન્યથી મધ્યમ વરસાદની શકયતા, દ. ગુજરાત, ઉ. ગુજરાતમાં વરસાદની શકયતા, હવામાં ભેજનું પ્રમાણ વધશે, બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ રહ્યું, બંગાળના ઉપસાગર બનેલી સિસ્ટમ પર મોનીટરીંગ ચાલું, આગામી 5 દિવસમાં સત્તાવાર ચોમાસાની શકયતા નથી

Breaking News/રાજકોટ: સો.મીડિયામાં વીડિયો વાયરલ, દારૂબંધીના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ, કોઠારિયા ખોખડદડ નદી નજીકનો વીડિયો, દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા, ખુલ્લા પટ્ટમાં જામી છે દારૂની મહેફિલ

Lalu Yadav

Political news/લાલુ યાદવે રાહુલ ગાંધીને કહ્યું- તમે લગ્ન કરી લો, અમે આવીશું વરઘોડામાં…

narendra modi

International Relations/મોદી-બાઇડનની મિત્રતા વધી, ભારતને મળ્યા આ 8 સારા સમાચાર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy