Breaking News/
રાજકોટ: સો.મીડિયામાં વીડિયો વાયરલ, દારૂબંધીના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ, કોઠારિયા ખોખડદડ નદી નજીકનો વીડિયો, દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા, ખુલ્લા પટ્ટમાં જામી છે દારૂની મહેફિલ
