Breaking News/આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, ભગવાન જગન્નાથ નીકળશે નગર ચર્યાએ, રથયાત્રાને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ, ભગવાનના દર્શન માટે ભક્તો બન્યા અધીરા, કેન્દ્રીય ગૃહમંત્રી મંગળા આરતીમાં રહેશે હાજર, મુખ્યમંત્રીના હસ્તે ભુપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરાશે, રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ જોડાશે, 101 ભારતીય સંસ્કૃતિ પ્રતિકૃતિ દર્શવાતા ટ્રકો જોડાશે, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા જોડશે, પોલીસ તંત્રનો રથયાત્રાને લઇને લોખંડી બંદોબસ્ત, પેરામિલીટરી ફોર્સ સાથે પોલીસ રહેશે તૈનાત, કુલ 26091 પોલીસ બંદોબસ્તમાં તૈનાત, 2322 જવાનો બોડીવોર્ન કેમેરા સાથે તૈનાત, યાત્રામાં રહેનારા 25 વાહનો પર CCTV લાગશે, GPS સિસ્ટમથી પળેપળની વિગતો મેળવાશે, અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, અમિત શાહે કરી ભગવાનની મંગળા આરતી, કેન્દ્રિય ગૃહ મંત્રી જગન્નાથ મંદિરમાં ઉપસ્થિત, થોડિવારમાં ભગવાનને ખીચડાનો ભોગ ધરાવાશે, 6:30 વાગે ભગવાન રથમાં થશે બિરાજમાન, CM ભૂપેન્દ્ર પટેલ કરશે પહિન્દ વિધી, નવા રથમાં નાથ નિકળશે નગરચર્યાએ, 72 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજશે, સમગ્ર રૂટ પર પહેલીવાર થ્રીડી મેપીંગ, મંતવ્ય ન્યૂઝ પર રથયાત્રાનું મહાકવરેજ