ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું, CM ડેશ બોર્ડથી નજર રાખી રહ્યા છે
Breaking News/અમદાવાદઃ મંગળવારે 146મી રથયાત્રા, પોલીસે રથયાત્રાના રૂટ પર રિયર્સલ કર્યું,અમદાવાદમાં રથયાત્રાને લઇને પોલીસ એલર્ટ, રથયાત્રાને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, જનતાને મુશ્કેલી ન પડે તેવા પ્રયાસ, રથયાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, વિવિધ શાંતિ સમિતિઓ સાથે બેઠક કરાઇ, સમગ્ર રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરાયું,સો.મિડીયામાં પોલીસની સતત નજર, 142 નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યા, ડ્રોનની મદદથી રથયાત્રા પર રખાશે નજર
Breaking News/ધાનેરાના વીંછીવાડી ગામે યુવક ડૂબ્યો, પાણીના વ્હોળામાં પગ લાપસી જતા યુવક ડૂબ્યો, NDRFની ટીમે યુવકને વ્હોળામાંથી બહાર નીકળ્યો, સારવાર માટે હોસ્પિટલ લઇ જતા રસ્તામાં જ થયું મોત, 25 વર્ષીય વિક્રમસિંહ નામના યુવકનું થયું મોત, આશાસ્પદ યુવાનના મોતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી, મૃતકની બોડીને પીએમ અર્થે ધાનેરા રેફરલ લવાઈ, ઘટનાની જાણ થતા ધાનેરા પોલીસ હોસ્પિટલ પહોંચી
Breaking News/કડીના પિરોજપુર ગામના તળાવમાં માછલીઓના મોત, તળાવમાં અચાનક અસંખ્ય માછલીઓના થયા મોત,ત્રણ દિવસ પડેલા વરસાદ બાદ માછલીઓના મોતની ઘટના, સ્થાનિક તલાટી અને સરપંચ સહિત તંત્રએ શરૂ કરી તપાસ
Breaking News/અમદાવાદમાં ભારે પવનથી અનેક વૃક્ષો ધરાશાઇ, અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાઇ થવાની ઘટના, અમદાવાદમાં 25થી વધુ વૃક્ષો ધરાશાઇ થયા, શીવરંજની બ્રિજ પાસે રોડ પર વૃક્ષ ધરાશાઇ, અમદાવાદમાં ભારે પવનથી અનેક વૃક્ષો ધરાશાઇ, અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાઇ થવાની ઘટના
Breaking News/અમદાવાદ:સારંગપુરમાં મકાન ધરાશાયી થયું, નાના પોરવાડના ખાંચામાં મકાન ધરાશાયી,અચાનક મકાન ધરાશાયી થતાં નાસભાગ, જાનહાનીના કોઇ અહેવાલ મળ્યા નથી, અમદાવાદ:સારંગપુરમાં મકાન ધરાશાયી થયું, નાના પોરવાડના ખાંચામાં મકાન ધરાશાયી