Breaking News/
ગુજરાત પોલીસમાં મોટાપાયે પ્રમોશન, રાજ્યભરના 242 PSIને PI તરીકે બઢતી, બિન હથિયારધારી PSIની PI તરીકે બઢતી, પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી તૈયાર કરી, PSIને આપવામાં આવ્યું PI વર્ગ-2નું પ્રમોશન
