Breaking News/ આજે ભગવાન જગન્નાથની જળયાત્રા,જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓ,વિધિમાં ગૃહરાજ્યમંત્રી સંઘવી ઉપસ્થિત રહેશે, સાબરમતી નદી કિનારે પૂજા થશે, સવારે 8થી 10 વાગ્યા સુધી નદી કિનારે થશે પૂજા

Breaking News