ભાજપમાં ભૂકંપ/
છોટાઉદેપુર ભાજપમાં ભૂકંપ કવાંટ તાલુકા ભાજપ સંગઠનમાં રાજીનામા પ્રમુખ અને બે મહામંત્રીઓ આપ્યું રાજીનામુ જિલ્લા ભાજપની સૂચના બાદ આપ્યું રાજીનામુ પ્રમુખ રાઠવા રમણસિંહએ આપ્યું રાજીનામું મહામંત્રી રાઠવા જીકેશભાઈએ આપ્યું રાજીનામું મહામંત્રી રાજપૂત મહેન્દ્રસિંહે આપ્યું રાજીનામુ
