Breaking News/વાવાઝોડાના ખતરા વચ્ચે ગુજરાતની જનતાને CMનો સંદેશ, સંભવિત વાવાઝોડાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અપીલ, રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોના નાગરીકોને કરી અપીલ, બિપોરજોયનો સંભવિત ખતરો તોળાઈ રહ્યો છે: CM, જૂના મકાનો નીચે આશ્રય લેવાનું ટાળીએ: CM, ભારે પવન અને વરસાદને કારણે ઘરમાં રહેવા કરી અપીલ, રાજ્ય સરકારની તમામ સૂચનાઓનું પાલન કરવા અપીલ
Cyclone Biparjoy/બિપરજોય જેવા ચક્રવાત શા માટે અત્યંત ગંભીર પરિસ્થિતિનું સર્જન કરે છે, તેમના વારંવાર આવવાનું કારણ શું છે?
Breaking News/ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા ઓખા પોર્ટ ખાતે, હર્ષ સંઘવીએ લીધી ઓખા પોર્ટની મુલાકાત, કોસ્ટગાર્ડના અધિકારીઓ પાસેથી સ્થિતિનો મેળવ્યો તાગ, હર્ષ સંઘવીએ રાહત અને બચાવ કાર્યની કરી સમીક્ષા
Breaking News/દ્વારકાઃ જગત મંદિર પાસે લાગી આગ, આગને લઇ સ્થાનિકોમાં દોડધામ, આગને લઇ ફાયર બ્રિગેડની 3 ટીમો ઘટના સ્થળે, ફાયર દ્વારા આગ પર કાબુ લેવા પ્રયાશો શરૂ, પોલીસ તંત્ર પર ઘટના સ્થળે
Breaking News/કચ્છઃ બિપોરજોય વાવાઝોડાને લઈ સંસ્થાનું સેવા કાર્ય, ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ફૂડ પેકેટ બનાવ્યા, મંદિરના સંતો દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી રહ્યા છે, સેવ અને બુંદીના તૈયાર થઈ રહ્યા છે ફૂડ પેકેટ, ભુજ મંદિરે 11 હજાર ફુડ પેકેટ તૈયાર કરાશે, તંત્રની સૂચના મુજબ મોકલાશે ફૂડ પેકેટ, સંતોએ વાવાઝોડા ટળી જાય તેવી કરી પ્રાર્થના
Breaking News/જૂનાગઢઃ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ધેડની મુલાકાતે, મંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે કેશોદ ધારાસભ્યએ પણ મુલાકાત, મંત્રી સાથે અધિકારીઓએ બાલાગામ ગામનું કર્યુ નિરીક્ષણ, ઘેડ પંથકમાં પૂરની સ્થિતિ અંગે કરી ચર્ચા, મંત્રીએ ગ્રામજનોને તમામ મદદ આપવા આપી ખાતરી
Breaking News/દ્વારકાઃ વાવાઝોડા પગલે કેન્દ્રીય મંત્રી ગ્રાઉન્ડ ઝીરો પર, પરષોત્તમ રૂપાલાએ સ્થળાંતર કામગીરીનું કર્યુ નિરીક્ષણ, ઝૂપડામાં રહેતા લોકો આશ્રયસ્થાન પર જવા સમજાવ્યા, દરિયાકાંઠા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામ, લોકોનું સ્થળાંતર કરાવવાની કામગીરી ફૂલ જોરશોરથી
Breaking News/કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા કંડલાની મુલાકાતે, તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની કરી સમીક્ષા, બચાવ, રાહત અને બીજી તમામ તૈયારીઓની કરી સમીક્ષા, કેન્દ્રીય મંત્રીએ દિનદયાળ પોર્ટની પણ મુલાકાત લીધી, ગાંધીધામ તેમજ ગોપાલપુરી વિસ્તારમાં પણ મુલાકાત કરી, મંડાવિયા સાથે સ્થાનિક અધિકારીઓ પણ રહયા હાજર, કોઈપણ પરિસ્થિતિને પહોંચી વાળવા તંત્ર થયું સજ્જ
Breaking News/દ્વારકાઃ વાવાઝોડાને લઇ ગૃહ મંત્રીનું સતત મોનીટરીંગ, હર્ષ સંઘવી પહોંચ્યા ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશન, કોસ્ટગાર્ડ અને પોલીસ સાથે ગૃહમંત્રીની સમીક્ષા બેઠક, અગાઉથી રાહત બચાવ કામગીરી વિશે ચર્ચા