Breaking News/બિપોરજોય વાવાજોડાને રાજકોટ સિવિલની તૈયારી, સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એલર્ટ, સિવિલ હોસ્પિટલના તબીબોની રજા રદ્દ, સિવિલમાં દવાઓનો પૂરતો સ્ટોક રખાયો, એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ રાખવાનો આદેશ, તુરંત જ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા, અન્ય જિલ્લામાં તબીબોને મોકલવાની તૈયારી
Breaking News/સંભવિત વવાઝોડાની આંશિક અસર યથાવત, દ્વારકાના ઓખાથી મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, ઓખામાં વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત, થોડા થોડા સમયે પવનની ગતિ પણ તેજ થતી જોવા મળી, દરિયાકાંઠા નજીક લોકોની અવરજવર પર મુકાયો પ્રતિબંધ, દરિયામાં માછીમારી કરતી તમામ બોટ પરત બોલાવાઇ
Breaking News/સુરત જિલ્લામાં 3 બીચ સહેલાણીઓ માટે બંધ, બિપોરજોય વાવઝોડા લઇ લેવાયો નિર્ણય, દરિયા કિનારે પવનની ગતિમાં સતત વધારો, દરિયાના મોજાની ઊંચાઇમા જોવા ઊછાળો, દરિયાકાંઠે આવેલ દુકાનો પણ જોવા મળી અસર
Breaking News/બિપોરજોયને લઈ કેન્દ્રીય ગૃહમંત્રીની સમીક્ષા બેઠક, ગંભીર ચક્રવાતી તોફાનની યોજી સમીક્ષા બેઠક, વાવાઝોડા સામે લડવા વિશેષ તૈયારીના ભાગરૂપે બેઠક
Breaking News/જામનગરથી પોરબંદરની તમામ ST બસો બંધ કરાઈ, દ્વારકા, ખંભાળિયા સહિતની તમામ ST બસો બંધ, વાવાઝોડાને પગલે લોવાયો મહત્વનો નિર્ણય, હાલ માત્ર રાજકોટની થોડી બસો ચાલુ રખાઈ, આજ સાંજથી મોટાભાગની ST બસો બંધ રહેશે, વાવાઝોડાને પગલે લોકોને સલામત સ્થળે રહેવા તંત્રની અપીલ
Cyclone Biparjoy/હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી,બિપોરજોય વાવાઝોડાનું જોર ઘટવાની શક્યતા, 14 થી 16 જૂન ભારે વરસાદ