Breaking News/સાળંગપુર મંદિર પ્રશાસનની અપીલ, ઘરેથી ઓન લાઇન દર્શન કરવા અપીલ કરાઇ, કષ્ટભંજનદેવના ઘરેથી જ ઓનલાઇન દર્શન કરવા અપીલ, વાવાઝોડાને કારણે મંદિરનો પ્રવાસ ન કરવા આગ્રહ
Breaking News/બિપોરજોય વાવાઝોડા પર મંતવ્ય ન્યુઝ નું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ, અમારી ટિમ પહોંચી પોરબંદરના નિચાણવાળા વિસ્તારમાં, દરિયા નજીક આવેલ સુભાસનગરમાં ભરાયા પાણી, લોકોના સ્થળાંતર માટે તંત્ર પહોંચ્યું, 3000થી વધુ લોકોને ખાલી કરવા તંત્રએ આપી હતી સુચના, તંત્ર દ્વારા ગઈકાલે જ સૂચના અપાયી હતી
Breaking News/પોરબંદર: બિપોરજોય વાવાઝોડાની અસર, પોરબંદર દરિયામાં જોવા મળ્યો કરંટ, વાવાઝોડાને પગલે બંદર પર ઉંચા મોજા ઉછળ્યા, ઉચા મોજાને કારણે ઉદ્ઘાટન પહેલા જ ચોપાટીનું નિકંદન, કરોડો રૂપિયાના ખર્ચે ચોપાટી બનાવાઇ હતી, હજી ચોપાટીનું ઉદ્ઘાટન પણ કરાયું ન હતું, દરિયાના મોજાએ ચોપાટીને કરી તહેસનહેસ
નીતિશ કુમારને મોટો ઝટકો/બિહારના રાજકારણમાં મોટી હલચલ, જીતનરામ માંઝીના પુત્રએ નીતિશની કેબિનેટમાંથી આપ્યું રાજીનામું
Breaking News/જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આચંકા, ચંદીગઢમાં પણ આવ્યા ભૂકંપના આચંકા, દિલ્લી એનસીઆરમાં પણ ભૂકંપના આચંકા, ઉતર ભારતમાં અનેક સ્થળે ભૂકંપના આચંકા
Breaking News/ગુજરાતના સમુદ્રમાં બિપોરજોય આગળ વધ્યું, અમરેલીના દરિયાકાંઠે તંત્ર એલર્ટ, જાફરાબાદ લાઇટ હાઉસ વિસ્તારમાં ફાયરની ટીમ તૈનાત, દરિયા કિનારા આસપાસ પેટ્રોલિંગ કર્યું
Breaking News/બિપોરજોય વાવાઝોડાને લઈને વન વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, ગીર અને ગિરનાર જંગલમાં આવેલા ધર્મસ્થાનો પર પ્રવેશબંધી, જંગલ વિસ્તારમાં દુર્ઘટના ન બને જેને લઇ વન વિભાગ એલર્ટ, ગિરનાર, ઉપલા દાતાર, અને બોરદેવી જવા પર પ્રવેશ બંધી, ગીર જંગલમાં આવેલા મથુરેશ્વરમાં પણ પ્રવેશ બંધી
Breaking News/બિપોરજોય વાવાઝોડાને લઇને જામનગર તંત્ર એલર્ટ, નીચાણવાળા વિસ્તારમાંથી 3200 લોકોનું સ્થળાંતર, સાંજ સુધીમાં કુલ 8500 લોકોનું સ્થળાંતર કરાશે, SDRF અને NDRFની 2-2 ટીમ તૈનાત, 13 મીઠાના યુનિટોના 355 અગિયારીઓનું સ્થળાંતર