Breaking News/
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ માંગરોળ પહોંચી, SDRF ગોંડલના 25 જવાનો પહોંચ્યા માંગરોળ બંદર, રાહત બચાવની કામગીરી માટેના સાધનો સાથે તૈનાત, દરિયા કાંઠેથી દૂર રહેવા કરી લોકોને અપીલ
