Rajkot/
રાજકોટમાં કૉંગ્રેસની મોટી જાહેરાત કૉંગ્રેસ સાથ, માં કે દ્વાર યાત્રા યોજાશે રાજકોટથી, ખોડલધામ,ગાંઠિલા,સીદસર દર્શન કરશે યાત્રામાં 500 થી વધુ બાઈક અને કાર જોડાશે સૌરાષ્ટ્રની 24 થી વધુ બેઠકોને આવરી લેવાશે
