Breaking News/
બિપોરજોય વાવાઝોડાને લઈને વન વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, ગીર અને ગિરનાર જંગલમાં આવેલા ધર્મસ્થાનો પર પ્રવેશબંધી, જંગલ વિસ્તારમાં દુર્ઘટના ન બને જેને લઇ વન વિભાગ એલર્ટ, ગિરનાર, ઉપલા દાતાર, અને બોરદેવી જવા પર પ્રવેશ બંધી, ગીર જંગલમાં આવેલા મથુરેશ્વરમાં પણ પ્રવેશ બંધી
