Breaking News/ સંભવિત વાવાઝોડા સંદર્ભે દ્વારકા વહીવટી તંત્ર સજ્જ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત, નીચાણવાળા વિસ્તારોમાંથી કરાયું સ્થળાંતર, લોકોના સ્થળાંતર કરવાની કામગીરી પર આપી માહિતી, વહીવટી તંત્ર સતત લોકોને સચેત કરી રહ્યું છે, આપણે પ્રાર્થના કરીએ કે વવાઝોડાનું સંકટ ટળે, તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર, લોકોએ તંત્રની કામગીરીને સહકાર આપવા વિનંતી

Breaking News