Breaking News/સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ માંગરોળ પહોંચી, SDRF ગોંડલના 25 જવાનો પહોંચ્યા માંગરોળ બંદર, રાહત બચાવની કામગીરી માટેના સાધનો સાથે તૈનાત, દરિયા કાંઠેથી દૂર રહેવા કરી લોકોને અપીલ
Breaking News/રાજકોટઃ રાઘવજી પટેલે કરી પત્રકાર પરિષદ, વાવાઝોડા સંદર્ભે તમામ તૈયારી પૂરી, વાવાઝોડા બાદ રાહત કામગીરી અંગે આગોતરૂ આયોજન, PGVCLના MD સાથે તૈયારીની કરી છે સમીક્ષા, વાવાઝોડા સંદર્ભે વીજળી અંગે આગોતરું આયોજન, જિ. કલેકટર કચેરીએ પ્રભારી સચિવ સાથે પણ વાતચીત, કુદરતી આપત્તિનો બહોળો અનુભવ કામ લાગશે, મ્યુ. કમિ. કલેક્ટર, સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા
Breaking News/સંભવિત વાવાઝોડા સંદર્ભે દ્વારકા વહીવટી તંત્ર સજ્જ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત, નીચાણવાળા વિસ્તારોમાંથી કરાયું સ્થળાંતર, લોકોના સ્થળાંતર કરવાની કામગીરી પર આપી માહિતી, વહીવટી તંત્ર સતત લોકોને સચેત કરી રહ્યું છે, આપણે પ્રાર્થના કરીએ કે વવાઝોડાનું સંકટ ટળે, તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર, લોકોએ તંત્રની કામગીરીને સહકાર આપવા વિનંતી
Breaking News/વાવાઝોડાને લઇને રાહત કમિશ્નર આલોક પાંડેની પ્રેસ, અત્યાર સુધીમાં 21 હજાર લોકોનું સ્થળાંતર, વાવાઝોડાને લઇને સરકારે સતર્કતા વધારી, NDRF અને આર્મી સહિતની ટીમ સ્ટેન્ડ બાય પર, લોકોમાં ભયનું વાતાવરણ ન થાયઃ આલોક પાંડે, દરિયાકાંઠે આજ સાંજથી જ ભારે પવન ફૂંકાશે
Breaking News/મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો ટીમ પહોંચી જાફરાબાદ, મરીન ટાસ્ટક ફોર્ના કમાન્ડો પહોંચ્યા દરિયા કિનારે, કમાન્ડોએ દરિયા કિનારે હાલની પરિસ્થિતિનું કર્યું નિરીક્ષણ, જાફરાબાદના દરિયામાં ઉછળ્યા 30 ફૂટ જેટલા ઊંચા મોજા, દરિયામાં કરંટ સાથે ભારે પવન પણ ફૂંકાઈ
Breaking News/ગાંધીનગરઃ હેમ રેડિયો માટે તૈયાર કરાઇ 7 ટીમો, બિપોરજોય વાવાઝોડામાં સંદેશા વ્યવહાર માટે ટીમ તૈયાર, રાજકોટ, જામનગર, કચ્છના વિસ્તારોમાં તૈનાત રહેશે, સંદેશા વ્યવહાર અટકી ના જાય તે માટે હેમ રેડિયોનો ઉપયોગ થાય, ઇલેક્ટ્રિક સિટી ફેલ થતા હેમ રેડિયો બની શકે આશીર્વાદ રૂપ, સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે હેમ રેડિયો કંટ્રોલરૂમ, FM રેડિયો સ્ટેશન સિંગલ સાઈડ સંદેશાઓ મોકલી શકે
Breaking News/દ્વારકાધીશ જગત મંદિરમાં આજે ધજારોહણ નહી થાય, ઇતિહાસમાં પ્રથમવાર જગત મંદિરમાં નહીં થાય ધજા રોહણ
Breaking News/ગુજરાતના મુખ્ય સચિવ રાજ કુમારે યોજી બેઠક, બિપરજોય વાવાઝોડા સંદર્ભે વિડીયો કોન્ફરન્સ બેઠક, જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સૂચનો કર્યા, જામનગરના પ્રભારી સચિવ અનુપમ આનંદ હાજર, કલેક્ટર, કમિશ્નરે કામગીરી અંગે આપી માહિતી, વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી અંગે આપી માહિતી
Breaking News/વાવાઝોડાની સ્થિતિને લઇને મળી રિવ્યુ બેઠક, મનસુખ માંડવિયાએ કરી રિવ્યુ બેઠક, વાવાઝોડું ક્યાં ટકરાશે, કેટલી અસર થશે તેની મેળવી માહિતી, તંત્રની તૈયારીઓ અંગે મનસુખ માંડવિયાએ કરી બેઠક, સંભવિત વાવાઝોડાને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ, શેલ્ટર હોમ અને રાહત શિબિર તૈયાર કરાયા છે, વાવાઝોડું ટકરાય ત્યારે જાનહાનિ ન થાય તે માટે તૈયારી, અત્યાર સુધીમાં 8 હજાર લોકોનું સ્થળાંતર કરાયું
Breaking News/સોમનાથ મંદિરમાં કરાઇ વિશેષ પુજા, જૂના સોમનાથ મંદિરમાં કરાઇ પુજા, કોઇ નુકશાન ન થાય તે માટે પ્રાંર્થના, વાવાઝોડું સમુદ્રમાં જ સમાઈ જાય જેવી પ્રાર્થના, દેવાધી દેવ સોમનાથ મહાદેવની વિશેષ પૂજા