Breaking News/મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક, બિપોરજોય વાવાઝોડાને લઇને મળી બેઠક, મુખ્ય સચિવ ગાંધીનગર બેઠકમાં પહોંચ્યા, દરિયાકાંઠાના જિલ્લા કલેક્ટરો સાથે સમીક્ષા બેઠક, વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે સમીક્ષા, જિલ્લાઓમાં હાલની સ્થિતિ અંગે મેળવશે માહિતી, સ્થળાંતર, NDRF ટીમો સહિતની બાબતો પર રિવ્યુ
Breaking News/સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં વરસાદ, 2 કલાકમાં ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ, રાજકોટમાં 2.2 ઈંચ, જામજોધપુરમાં 1.5 ઈંચ, મેંદરડામાં 1.4 ઈંચ, વંથલીમાં 1.4 ઈંચ વરસાદ
Breaking News/અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું અતિ પ્રચંડ બન્યું, દીન દયાલ પોર્ટ હાલ સુનસાન બન્યો, આજે વહેલી સવારથી ગાંધીધામ, કંડલાના વાતાવરણમાં પલટો, વાવાઝોડાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબર શરૂ, ગાંધીધામમાં માટે 9825223348 નંબર જાહેર, કંડલા સિગ્નલ સ્ટેશન 98252 27246 નંબર
Breaking News/રાજકોટ ST વિભાગે દીવ તરફ જતી ટ્રીપ કરી રદ્દ, દીવ, સોમનાથ, નારાયણ સરોવર તરફની ટ્રીપ રદ્દ, આજથી 3 દિવસ ST બસ રદ્દ કરવામાં આવી, મોરબી નાઇટ આઉટમાં દોડતી 16 ટ્રીપ રદ્દ, 16 બસ પણ વાવાઝોડાને લઈને નહી દોડે, બસ જોખમી સ્થળે ઉભી નહીં રાખવા ડ્રાઇવરને સુચના
Twitter Co-founder Jack Dorsey/ટ્વિટરના ભૂતપૂર્વ CEO જેક ડોર્સીએ ભારત સરકાર પર ગુંડાગીરીનો લગાવ્યો આરોપ
Fire in Satpura Bhawan/સતપુરા ભવનમાં લાગી આગ..12000 ફાઈલો ફરી બળી, કોરોના કાળમાં પેમેન્ટના દસ્તાવેજો પણ નષ્ટ
બિપરજોય વાવાઝોડું/બીજું સૌથી શક્તિશાળી વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે, તેની અસર જાણીને અન્ય રાજ્યોના લોકો પણ પરેશાન!
Breaking News/કચ્છઃ ભુજમાં દીવાલ ધરાસાઈ, દિવાલ ધરાસાઇ થતા 2 બાળકોના મોત, 1ને ઈજા, લખુરાઈ ચાર રસ્તા પાસે દીવાલ ધરાસાઇ, બાળકો રમી રહ્યા હતા ત્યારે દીવાલ થઈ ધરાશાઈ, ભારે પવનના કારણે પડી દિવાલ