Breaking News/વાવાઝોડાને લઈ મહત્ત્વના સમાચાર, રેલવે તંત્રે કચ્છની તમામ ટ્રેનો રદ કરાઇ, મુંબઈથી કચ્છ આવતી ટ્રેન રદ્ કરી, વેસ્ટર્ન રેલવે દ્વારા તા.16સુધી ટ્રેન વ્યવહાર રદ
Breaking News/CM થોડીજ વારમાં કરશે કોન્ફરન્સ, વિડીયો કોન્ફરન્સથી મેળવશે માહિતી, પ્રભાવિત જીલ્લાઓની માહિતી મેળવશે, બિપોરજોય વાવાઝોડાનો મેળવશે તાગ
Breaking News/પોરબંદરની શાળાઓમાં 3 દિવસ રજા, વાવાઝોડાને લઇ લેવાયો નિર્ણય, 13, 14 અને 15 જૂને અપાઇ રજા, શિક્ષક અને આચાર્યએ શાળાએ હાજર રહેવા સૂચના
Breaking News/મોરબીમાંથી 1500 લોકોનું સ્થળાંતર, નવલખી પોર્ટ પરથી કરાયું સ્થળાંતર, જુમાવાડીમાં રહેતા 900 લોકોને ખસેડાયા, પોર્ટ પર નાણાંમંત્રીએ કરી હતી મુલાકાત, કનુ દેસાઇની મુલાકાત બાદ સ્થળાંતર
Breaking News/2 કલાકમાં 44 તાલુકામાં વરસાદ, વેરાવળ સૂત્રાપાડામાં 2 ઈંચ વરસાદ, માળિયા હાટીના, કેશોદમાં 1.5 ઈંચ વરસાદ, તાલાલા, માંગરોળ, મેંદરડા, વંથલી, જૂનાગઢ, ઉપલેટામાં 1 ઈંચ વરસાદ
Breaking News/દ્વારકા:કોઇ પણ પરિસ્થિતી માટે સરકાર સજ્જ, ગૃહમંત્રી હર્ષ સંધવીએ આપ્યું નિવેદન, કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સજ્જ, વાવાઝોડાને લઇ હર્ષ સંઘવીએ આપી માહિતી, લોકોને સચેત રહેવા માટે અપીલ કરી, તંત્રની કામગીરીમાં સહકાર આપવા અપીલ, SDRF, NDRFની ટિમ દ્વારકામાં છે તૈનાત, રાહત બચાવ કામગીરી માટે પણ તંત્ર સુસજ્જ
Breaking News/રાજકોટમાં 14 અને 15 જૂન શાળા-કોલેજોમાં રજા, વાવાઝોડાને લઈને કલેક્ટરનો મહત્વનો નિર્ણય, જિલ્લાની શાળા કોલેજોમાં રજા રાખવા આદેશ, ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય
Breaking News/દ્રારકામાં હર્ષ સંઘવીએ યોજી મેરેથોન બેઠક, હોટલ એસોસિએશન સાથે યોજી બેઠક, સ્થાનિક આગેવાનો સાથે પણ યોજી બેઠક, વાવાઝોડાને લઇ સાવચેત રહેવા સૂચના
Breaking News/AMCની ફાયર વિભાગની ટિમો તૈયાર, 15 ટીમો અને 100 જેટલો સ્ટાફ સ્ટેન્ડ બાય, દરિયાઈ વિસ્તારમાં જવા માટે તૈયાર કરાઈ ટિમો, પાંચ લાઈફ સેવિંગ બોટ અને સાધનો સાથે એલર્ટ