Breaking News/રાજકોટ:પ્રભારીમંત્રી રાઘવજી પટેલે બોલાવી બેઠક, વાવાઝોડાને લઈને બોલાવી અગત્યની બેઠક, જિલ્લાના પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા સાથે બેઠક, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સાથે કરી બેઠક, PGVCLના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક, વહીવવટી તંત્રની તૈયારી અંગે કરાઈ ચર્ચા
Breaking News/દેવભુમિદ્વારકા: દ્વારકાનો દરિયો બન્યો તોફાની, 25થી30 ફુંટ ઉચાં ઉછળી રહ્યા છે મોજા, દરિયાઇ વિસ્તારમાં જવા પર સંપુર્ણ પ્રતિબંધ, 900 પોલીસ જવાનો તૈનાત કરાયા, એક હજારથી વધુ લોકોનું સ્થળાંતર, SP સહિતનો કાફલો ખડેપગે
પ્રથમ ખાનગી ઉપગ્રહ/ભારતમાં બનેલો પહેલો ખાનગી ઉપગ્રહ સ્પેસએક્સ ફાલ્કન-9 રોકેટ આવતીકાલે થશે લોન્ચ, જાણો કેમ છે ખાસ
Breaking News/દીવમાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય, લો લાઈનના વિસ્તારની NDRF દ્વારા સમીક્ષા, NDRF દ્વારા તૈયારીઓને અપાયો આખરી ઓપ, લોકોને પણ સહકાર આપવા NDRFએ કરી અપીલ
Breaking News/દ્વારકા: 350 લોકોનું સ્થળાતર કરાયું, સરકારી શાળાઓ અને હોલમાં સ્થળાંતર, જલારામ મંદિર ઝુપડપટ્ટીનો લોકોનું સ્થળાંતર, રૂક્ષ્મણી પાસે રહેતા લોકોનું પણ સ્થળાંતર કરાયું, દ્વારકા નગરપાલિકા દ્વારા જમવાની વ્યવસ્થા કરાઇ
Breaking News/ગાંધીનગરઃ રાહત કમિશ્નરની પ્રેસ કોન્ફરન્સ, રાહત કમિશ્નર આલોક પાંડેની પ્રેસ કોન્ફરન્સ, રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે સતર્કઃ રાહત કમિશ્નર, 24 હજારથી વધુ બોટ લાંગરી દેવામાં આવી છે, દરિયા કિનારાની આસપાસના 10 કિમી સુધી ગામડા એલર્ટ, મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતરણ કરવામાં આવી રહ્યું છે, નાના બાળકો, મહિલાઓનું સ્થળાંતર કરાયું, કચ્છ, જામનગર, મોરબીમાં સૌથી વધારે સતર્કતા, NDRF અને SDRFના જવાનો ખડેપગે રખાયા, વીજ કરંટ ના લાગે તે માટે પણ સાવધાની રાખવામાં આવશે
Breaking News/બિપરજોય વાવાઝોડાની સંભાવના, કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશને સોંપાઇ જવાબદારી, પોરબંદરની જવાબદારી સોપાઇ દર્શના જરદોશને, દર્શના જરદોશ પોરબંદર જવા રવાના
Breaking News/બિપોરજોય વાવાઝોડાનો ગુજરાત પર ખતરો, બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 320 કિમી દૂર, બિપોરજોય વાવાઝોડું દ્વારકાથી 360 કિમી દૂર, બિપોરજોય વાવાઝોડું નલિયાથી 440 કિમી દૂર, બિપોરજોય વાવાઝોડું જખૌથી 440 કિમી દૂર, દરિયામાં પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાકની રહેશે, 15 જૂને કચ્છ અને કરાચી વચ્ચે લેન્ડફોલની શક્યતા, સૌરાષ્ટ્ર કચ્છમાં વાવાઝોડાને લઇને ઓરેન્જ એલર્ટ, ગુજરાતના 7 જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ ખતરો, કચ્છ, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા, રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી, ભારે વરસાદમાં ઝાડ નીચે આશરો ન લેવા તંત્રનું સુચન, ગુજરાતમાં 15,16 જૂને ભારે વરસાદની આગાહી
Breaking News/પીએમ મોદીની અધ્યક્ષતામાં મળી બેઠક, પીએમ મોદીએ વાવાઝોડાની સ્થિતિ અંગે કરી સમીક્ષા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર, હવામાન વિભાગના DG બેઠકમાં હાજર, NDRFના વડા પણ બેઠકમાં રહ્યા હાજર