Breaking News/ સંભવિત વાવાઝોડાને પગલે હળવદ માર્કેટિંગ યાર્ડ બંધ, તા 13 થી નવી જાહેરાત સુધી માર્કેટિંગયાર્ડ બંધ, ખેતી પાકો વરસાદી માહોલમાં બગડે નહીં તે માટે નિર્ણય, આવતીકાલથી યાર્ડ સદંતર બંધ રહેશે, ખેડૂતોએ પાકોને સલામત સ્થળે રાખવા અપીલ

Breaking News