Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/સંભવિત વાવાઝોડાને પગલે હળવદ માર્કેટિંગ યાર્ડ બંધ, તા 13 થી નવી જાહેરાત સુધી માર્કેટિંગયાર્ડ બંધ, ખેતી પાકો વરસાદી માહોલમાં બગડે નહીં તે માટે નિર્ણય, આવતીકાલથી યાર્ડ સદંતર બંધ રહેશે, ખેડૂતોએ પાકોને સલામત સ્થળે રાખવા અપીલ

Covid Data Leack

Covid Data Leack/CoWin માંથી લીક થયો પર્સનલ ડેટા, ઘણા VIPના નામ સામેલ

Mumbai Film City Railway Station

Film City Mumbai/હવે ફિલ્મ સિટીને શૂટિંગ માટે મળશે તેનું પોતાનું ‘રેલ્વે સ્ટેશન’

જગન્નાથ મંદિર

ઓડિશા/જગન્નાથ મંદિરની આસપાસનો વિસ્તાર રેડ ઝોન જાહેર, ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ

Breaking News/રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા દ્વારકા, હર્ષ સંઘવીએ દ્વારકાધીશ મંદિરમાં ઝુકાવ્યું શીશ, વાવાજોડુંથી દ્વારકાધીશ રક્ષા કરે એ પ્રાર્થના કરી, હર્ષ સંઘવી પહોંચ્યા રૂપેણ બંદર, રૂપેણ બંદરથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા

Breaking News/બિપોરજોય વાવાઝોડા અંગે સૌથી મોટા સમાચાર, ટૂંક સમયમાં હવામાન વિભાગ રેડ એલર્ટ જાહેર કરી શકે, આવતીકાલ સુધીમાં હવામાન વિભાગ રેડ એલર્ટ જાહેર કરી શકે, હાલમાં ચક્રવાતની ઝડપ 155થી 165 કિમી પ્રતિ કલાક, ટક્કર વખતે પવનની ગતિ 125થી 135 કિમી હોઈ શકે,a ગુજરાત ઉપરાંત રાજસ્થાન સુધી પડી શકે છે અસર

Breaking News/કચ્છઃ નલિયા પ્રાંત અધિકારીએ બોલાવી બેઠક, કાંઠાડ વિસ્તારના ગામોને સ્થળાંતરની સૂચના આપી, 2 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોને સ્થળાંતર કરવા સુચના, નલિયા પ્રાંત અધિકારીએ અધિકારીઓને સૂચના આપી, 20 જેટલા ગામોને સુરક્ષિત સ્થાને ખસેડવા કામગીરી શરૂ

Breaking News/મોરબી જીલ્લા કલેકટર કચેરીએ બેઠકોનો ધમધમાટ, સિરામિક, પેપર મિલ સહિતના એસો.સાથે બેઠક, વાવાઝોડાની પરિસ્થિતિમાં કારખાનમાં આપી સુચના, કારખાનામાં લોડીંગ-અનલોડિંગ બંધ કરવા સુચના, કારખાનાઓમાં મજુરોને સલામત જગ્યાએ રાખવા સુચના, વિકટ પરિસ્થિતિમાં તમામ મદદ કરવા એસો.ની તૈયારી

Breaking News/NDRF ની એક ટીમ રાજકોટમાં સ્ટેન્ડ બાય, મોરબી રોડ પર આવેલા કચેરી ખાતે પહોંચી, બચાવ કામગીરીના સંસાધનો સાથે ટીમ પહોંચી, 22 લોકોની ટીમ રાજકોટમાં છે સ્ટેન્ડ બાય

Anushaka Sharma

WTC Final 2023/ભારતની હાર માટે અનુષ્કા શર્માને કરી ટ્રોલ, હેટર્સે બોલી રહ્યા છે આવા અપશબ્દો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy