Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/સુરત જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના, ગતરાત્રે માંગરોળના પીપોદરા પાસે બની ઘટના, અજાણ્યા વાહને રાહદારીને અડફેટમાં લીધો, ગંભીર ઈજાઓ થતા રાહદારીનું ઘટનાસ્થળે જ મોત, સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ

Breaking News/કચ્છ જિલ્લા પ્રશાસનનો નિર્ણય, કોટેશ્વર-નારાયણસરોવર બંધ રાખવા આદેશ, 13થી 15 જૂન સુધી મંદિર બંધ રાખવા આદેશ, મંદિર દરિયા નજીક હોવાથી લેવાયો નિર્ણય

Breaking News/દ્વારકાથી વાવાઝોડાનું મહાકવરેજ, દ્વારકામાં સંભવિત વાવાઝોડાની અસર શરૂ, રૂપેણ બંદર અને ડાલડા બંદર પરથી સ્થળાંતર પ્રક્રિયા, રૂપેણ બંદર પરથી 2500 નાગરિકોનું સ્થળાંતર, ડાલડા બંદર પરથી 800 લોકોનું સ્થળાંતર કરાયું, દ્વારકાધીશ ભગવાનની ધ્વજા અડધી કાંઠીએ લહેરવાયી, ગૃહ પ્રધાન હર્ષ સંઘવી પહોંચ્યા દ્વારકા, એક NDRF અને એક SDRFની ટીમ તૈનાત, વધુ એક NDRFની ટીમ દ્વારકા આવવા રવાના

Breaking News/વાવાઝોડાને લઈ મોટા સમાચાર, પ્રધાનમંત્રી મોદીએ બોલાવી મહત્વની બેઠક, વાવાઝોડાની સ્થિતિ અંગે PM મોદી કરશે સમીક્ષા, વાવાઝોડાને લઈ તૈયારીઓની સમીક્ષા કરશે, બપોરે 1 વાગ્યે PM મોદીએ બોલાવી બેઠક

Breaking News/બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરનો મામલો, NDRFની વધુ 2 ટીમો સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલાઈ, જરોદ NDRF હેડ ક્વાર્ટરથી વધુ ૨ ટીમો રવાના, જામનગર, જૂનાગઢ માટે વડોદરાથી NDRF ટીમો મોકલાઈ, આધુનિક સુવિધાઓથી સજ્જ છે આ ટીમો

Breaking News/બિપરજોય વાવાઝોડાનું સંકટ, દમણમાં પ્રશાસન એક્શનમાં, દમણના દરિયા કિનારે 144 કલમ, દેવકા, જંપોર, નાની દમણના દરિયા કિનારે જવા રોક, લાઈટ હાઉસ, મોટી દમણના દરિયા કિનારે જવા રોક, પર્યટકોની સલામતી માટે લેવાયો નિર્ણય, દમણ દરિયા કિનારે 2 નંબર નું સિગ્નલ, સામાન્ય દિવસો કરતા આજે દમણ ના દરિયો તોફાની

Sunny leone

Sunny Leone/સની લિયોનીએ શેર કર્યા સુંદર ફોટોઝ, જુઓ તેની આ કિલર સ્ટાઈલ

અવિકા ગૌર

આનંદીનો દાવો/નેપોટિઝમ માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ફેલાયેલો છે, જાણો કોણે કહ્યું આવું….

Breaking News/મહેસાણાઃ બંધ મકાનમાંથી મળ્યો મૃતદેહ, મકાનમાંથી દુર્ગંધ મારતો મૃતદેહ મળ્યો, પત્ની પિયર ગઈ હતી અને પતિનું મોત, બે દિવસ પહેલા મોત થયુ હોવાની શંકા, ઘરમાંથી દુર્ગંધ મારતા ખબર પડી, મહેસાણા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી, મહેસાણાના વાલ્મિકી નગરનો બનાવ

Breaking News/અમરેલીઃ દરિયા કાંઠે પવન સાથે દરિયો તોફાની, જાફરાબાદ બંદર પર 3 નંબર સિગ્નલ લગાવ્યું, જાફરાબાદ પીપાવાવ પોર્ટ ઉપર 3 નંબર સિગ્નલ, દરિયા કિનારે પવનની ઝડપ વધી રહી છે, વાવાઝોડાના કારણે દરિયા કિનારો પ્રભાવિત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy