World Day Against Child Labor 2023/વિશ્વ બાળ મજૂરી વિરુદ્ધ દિવસનું મહત્વ શું છે, કેમ તેને ઉજવવામાં આવે છે! જાણો
Breaking News/બિપરજોય વાવાઝોડાને લઈને મોટા સમાચાર, 14-15મી જૂને લઇને આગાહી, તોફાની પવન સાથે અતિભારે વરસાદની આપી આગાહી, દેવભૂમિ-દ્વારકા, જામનગર, કચ્છમાં માટે રેડ ઍલર્ટ જાહેર, બિપરજોય વાવાઝોડાને લઈને મોટા સમાચાર, 14-15મી જૂને લઇ આપા આગાહી
વૃક્ષારોપણ કાર્યક્રમ/મંતવ્ય ન્યૂઝના 75 લાખ વૃક્ષારોપણ અભિયાનથી પ્રેરિત થઈને બોરતવાડા ખાતે કરાયું વૃક્ષારોપણ
ઈમરાન ખાનનો મોટો આરોપ/હું પાકિસ્તાન માટે ખતરનાક હતો તેથી જનરલ બાજવાએ મને હટાવ્યો… પૂર્વ જનરલ પર ઈમરાન ખાનનો મોટો આરોપ
Breaking News/મહેસાણા: ડભાડ ગામમાં ચંદન વૃક્ષોની ચોરી, બે ખેડૂતના ખેતરમાંથી ચંદન વૃક્ષો કાપી ગયા, તસ્કરો દ્વારા 8 ચંદન વૃક્ષોની કરાઇ ચોરી, ખેરાલુ પો.સ્ટે.માં નોંધાઈ ફરીયાદ, મહેસાણા: ડભાડ ગામમાં ચંદન વૃક્ષોની ચોરી
Breaking News/છોટા ઉદેપુરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બોડેલી પોહચ્યા, જનસભા કાર્યક્રમમાં પોહચ્યા મુખ્યમંત્રી, બોડેલીમાં જનસભા કાર્યક્રમમાં પોહચ્યા મુખ્યમંત્રી
Breaking News/સુરતમાં કૃષિમંત્રી કાર સાથે અન્ય કાર અથડાઈ, કૃષિમંત્રી રાઘવજી પટેલની કારને નડ્યો અકસ્માત, પીપલોદના કારગીલ ચોક વિસ્તારની ઘટના, પાછળની કાર ચાલક કાબુ ગુમાવતા થયો અકસ્માત, મંત્રીની કારને આગળની સાઈડે થયું નુકસાન, ઘટનામાં મંત્રી રાઘવજી પટેલને કોઈ ઇજા નહી
Breaking News/સંભવિત બિપોરજોય વાવાઝોડાને લઇ સરકાર એક્શનમાં, વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી, કચ્છ જિલ્લાની ઋષિકેશ પટેલને સોંપાઈ જવાબદારી, મોરબી જિલ્લાની કનુભાઈ દેસાઈને સોંપાઈ જવાબદારી, રાજકોટ જિલ્લાની રાઘવજી પટેલને સોંપાઈ જવાબદારી, પોરબંદર જિલ્લાની કુવરજી બાવળિયાને સોંપાઈ જવાબદારી, જામનગર જિલ્લાની મુળુ ભાઇ બેરાને સોંપાઈ જવાબદારી, દ્વારકા જિલ્લાની હર્ષ સંઘવીને સોંપાઈ જવાબદારી, જૂનાગઢ જિલ્લાની જગદીશ વિશ્વકર્માને સોંપાઈ જવાબદારી, ગીર સોમનાથની પરસોત્તમ સોલંકીને સોંપાઈ જવાબદારી, મંત્રીઓને સોપાયેલા જીલ્લામાં પહોંચવાની સૂચના અપાઈ