Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
વૃક્ષારોપણ

વૃક્ષારોપણ કાર્યક્રમ/મંતવ્ય ન્યૂઝના 75 લાખ વૃક્ષારોપણ અભિયાનથી પ્રેરિત થઈને બોરતવાડા ખાતે કરાયું વૃક્ષારોપણ

ઈમરાન ખાન

ઈમરાન ખાનનો મોટો આરોપ/હું પાકિસ્તાન માટે ખતરનાક હતો તેથી જનરલ બાજવાએ મને હટાવ્યો… પૂર્વ જનરલ પર ઈમરાન ખાનનો મોટો આરોપ

એનિમલ

teaser release/એનિમલનું પ્રી-ટીઝર રિલીઝ, રણબીર કપૂરના બેતાબ ચાહકોના દિલની ધડકન વધી!

Breaking News/મહેસાણા: ડભાડ ગામમાં ચંદન વૃક્ષોની ચોરી, બે ખેડૂતના ખેતરમાંથી ચંદન વૃક્ષો કાપી ગયા, તસ્કરો દ્વારા 8 ચંદન વૃક્ષોની કરાઇ ચોરી, ખેરાલુ પો.સ્ટે.માં નોંધાઈ ફરીયાદ, મહેસાણા: ડભાડ ગામમાં ચંદન વૃક્ષોની ચોરી

Breaking News/છોટા ઉદેપુરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બોડેલી પોહચ્યા, જનસભા કાર્યક્રમમાં પોહચ્યા મુખ્યમંત્રી, બોડેલીમાં જનસભા કાર્યક્રમમાં પોહચ્યા મુખ્યમંત્રી

Breaking News/સુરતમાં કૃષિમંત્રી કાર સાથે અન્ય કાર અથડાઈ, કૃષિમંત્રી રાઘવજી પટેલની કારને નડ્યો અકસ્માત, પીપલોદના કારગીલ ચોક વિસ્તારની ઘટના, પાછળની કાર ચાલક કાબુ ગુમાવતા થયો અકસ્માત, મંત્રીની કારને આગળની સાઈડે થયું નુકસાન, ઘટનામાં મંત્રી રાઘવજી પટેલને કોઈ ઇજા નહી

Breaking News/સંભવિત બિપોરજોય વાવાઝોડાને લઇ સરકાર એક્શનમાં, વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી, કચ્છ જિલ્લાની ઋષિકેશ પટેલને સોંપાઈ જવાબદારી, મોરબી જિલ્લાની કનુભાઈ દેસાઈને સોંપાઈ જવાબદારી, રાજકોટ જિલ્લાની રાઘવજી પટેલને સોંપાઈ જવાબદારી, પોરબંદર જિલ્લાની કુવરજી બાવળિયાને સોંપાઈ જવાબદારી, જામનગર જિલ્લાની મુળુ ભાઇ બેરાને સોંપાઈ જવાબદારી, દ્વારકા જિલ્લાની હર્ષ સંઘવીને સોંપાઈ જવાબદારી, જૂનાગઢ જિલ્લાની જગદીશ વિશ્વકર્માને સોંપાઈ જવાબદારી, ગીર સોમનાથની પરસોત્તમ સોલંકીને સોંપાઈ જવાબદારી, મંત્રીઓને સોપાયેલા જીલ્લામાં પહોંચવાની સૂચના અપાઈ

Breaking News/પોરબંદરમાં 144 લાગુ કરાઇ, જાહેરનામું પ્રસિધ્ધ કરી 144 લાગુ કરવામાં આવી, આગાહી પુર્ણ ન થાય ત્યાં સુધી 144 લાગુ રહેશે, દરિયાકાઠાના વિસ્તારોમાં જવા પર સંપુર્ણ પણે પ્રતિબંધ, અધિક જીલ્લા કલેકટરે 144ની કલમ લાગુ કરી

Breaking News/ગાંધીનગરમાં ગેરકાયદે PG હોસ્ટેલમાં આગ, નિવૃત્ત મામલતદારના મકાનમાં હતી PG હોસ્ટેલ, લાંચ કેસમાં પકડાયેલા છે નિ.મામલતદાર, રસોડામાં મુકેલા ગેસ સિલિન્ડરમાં લાગી આગ, વિકરાળ આગ પર ફાયર બ્રિગેડની ટીમે મેળવ્યો કાબુ, સેક્ટર 7 માં આગના બનાવથી નાસભાગ, PG હોસ્ટેલમાંમાં રહેતા તમામ લોકો સુરક્ષિત, સુરત જેવા તક્ષશિલા કાંડ જેવી ઘટના બનતા સહેજમાં બચી

Breaking News/મહેસાણા:સીટી બસ સેવા ઠપ્પ, અનેક વિવાદો બાદ વધુ એક વિવાદ, સીટી બસ સેવા સમગ્ર શહેરમાં સંપૂર્ણ બંધ, સીટી બસ બંધ રહેતા હાલાકી, કોન્ટ્રાકટર અને ડ્રાયવર-કંડકટર આમને સામને, પગાર કાપી લેતા આમને સામને, સીટી બસ કોન્ટ્રાકટરની મનમાનીના પગલે સીટી બસ બંધ, ડ્રાયવર કંડકટર બેસી ગયા હડતાળ ઉપર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy