Breaking News/ બીપોરજોય વાવાઝોડાને લઇ CMની સમીક્ષા બેઠક, સ્ટેટ કંટ્રોલ રૂમથી રખાઇ રહી છે ખાસ નજર, વિડીયો કોન્ફરન્સથી CM કરશે સમીક્ષા બેઠક, કાંઠા વિસ્તારોના વહિવટી તંત્રની કરશે સમીક્ષા, વાવાઝોડાની સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવશે, મોરબી,નવલખી ખાતે 4 નંબરની સીગ્નલ લગાવાયુ, વહીવટતંત્રને એલર્ટ રહેવા આપશે સૂચના, તમામ વિભાગના અધિકારીઓ જોડાશે કોન્ફરન્સમાં, રાજયભરનું તંત્ર સ્ટેન્ડ ટુ મોડ પર લગાવાશે, કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે પણ ખાસ બેઠક

Breaking News