priyanka chopra daughter/પ્રિયંકા ચોપરા પુત્રીને આવી રીતે બનાવી રહી છે ઇન્ડિયન, લહેંગા પહેરાવી કરાવ્યું પૂજા-પાઠ
Breaking News/બીપોરજોય વાવાઝોડાને લઇ CMની સમીક્ષા બેઠક, સ્ટેટ કંટ્રોલ રૂમથી રખાઇ રહી છે ખાસ નજર, વિડીયો કોન્ફરન્સથી CM કરશે સમીક્ષા બેઠક, કાંઠા વિસ્તારોના વહિવટી તંત્રની કરશે સમીક્ષા, વાવાઝોડાની સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવશે, મોરબી,નવલખી ખાતે 4 નંબરની સીગ્નલ લગાવાયુ, વહીવટતંત્રને એલર્ટ રહેવા આપશે સૂચના, તમામ વિભાગના અધિકારીઓ જોડાશે કોન્ફરન્સમાં, રાજયભરનું તંત્ર સ્ટેન્ડ ટુ મોડ પર લગાવાશે, કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે પણ ખાસ બેઠક
Breaking News/પોરબંદરના બંદર પર 4 નંબરનું સિગ્નલ, વાવાઝોડાની અસરને જોતા લગાવાયું સિગ્નલ, દરિયો તોફાની બનતા લગાવાયું સિગ્નલ
Breaking News/મઘ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી, અમદાવાદ ગાંધીનગરમાં પણ પડશે વરસાદ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ, મધ્ય ગુજરાતમાં તોફાની વરસાદની સંભાવના
Breaking News/ગીરસોમનાથ: દરિયા કિનારા પર પવન સાથે વરસાદ, વાવાઝોડાની અસરના કારણે ભારે વરસાદ, દરિયા કિનારા પર ભારે અસર જોવા મળી રહી છે, દરિયામાં ઉછળતા મોજા, તેજ પવન અને સાથે વરસાદ
Breaking News/થાનગઢમાં ખનીજ માફીયાઓ બેફામ, કાર્બોસેલ ભરેલ ડમ્પર અટકાવનાર પોલીસકર્મી પર હુમલો, 6 થી વધુ શખ્સોએ પોલીસકર્મી પર હુમલો કર્યો, બટુક વાઘેલા નામના પોલીસ કર્મચારીની વર્ધી ફાડી નાંખી, પોલીસ કર્મચારીને કોલસાના કુવામાં નાંખી દેવાની ધમકી, પોલીસ કર્મચારીએ થાન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી