Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/છોટાઉદેપુર: બોડેલીમાં ભાજપની જનસભા, બોડલી APMCમાં જનસભાનું આયોજન, CM અને સાંસદ દેવુસિંહ ચૌહાણ રહેશે હાજર

Breaking News/‘બિપોરજોય’ વાવાઝોડાની તીવ્રતા વધી, પોરબંદરથી 510 કિમી દૂર વાવાઝોડું, પ્રતિકલાક 7 કિમીની ઝડપે વધી રહ્યું છે આગળ, દરિયાકાંઠે 45-55 કિમીની ઝડપે પવન ફૂંકાશે, 6 કલાક બાદ અત્યંત ગંભીર ચક્રવાતમાં ફેરવાશે, વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા, 15 જૂને બપોરે સૌરાષ્ટ્ર-કચ્છ કાંઠે પહોંચી શકે, પાક. અને સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠે પહોંચી શકે છે

Breaking News/રાજયભરમાં આવતીકાલથી શાળાપ્રવેશોત્સવ, સીએમ કરાવશે શાળાપ્રવેશોત્સવનો પ્રારંભ, સરહદી વિસ્તારના ગામોની શાળાઓમાં વિશેષ ધ્યાન, શાળાઓમાં પાઠય પુસ્તકો પહોંચાડવાનું કાર્ય પૂર્ણ, બાલવાટિકાની કુલ 11.67 લાખ બૂક્સ પહોંચાડાઇ, 1 થી 12ના 4.65 કરોડ પુસ્તકો પણ પહોચાડાયા

Breaking News/બાબા બાગેશ્વર આજે ફરી ગુજરાતમાં, ધીરેન્દ્ર શાસ્ત્રી આજે ફરી ગુજરાતમાં આવશે, જગતગુરુ રામભદ્રાચાર્ય પણ ગુજરાતમાં, સુરતમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપશે

Breaking News/ડાકોરમાં રથયાત્રાની ભવ્ય તૈયારી, ડાકોર ખાતે સર્કિટ ભવનમાં મીટીંગ, એસપી સહિતની ટીમ મીટીંગમાં હાજર, રથયાત્રાના રૂટને લઇ તમામ સમીક્ષા કરાઇ

Breaking News/ગુજરાત ATSએ ISIS મોડ્યુલનો કર્યો પર્દાફાશ, પાંચમાંથી ચાર આરોપીઓને 13 દિવસના રિમાન્ડ, સોશિયલ મીડિયાથી યુવાનોમાં ભડકાવતા કટ્ટરવાદ, પાંચેયની પુછપરછમાં થશે ચોંકાવનારા ઘટસ્ફોટ, કોની-કોની સાથે સંપર્કમાં હતા તેની સઘન તપાસ, કેટલા સમયથી આતંકીઓ સક્રીય તેની પણ તપાસ

Breaking News/બીપોરજોય વાવાઝોડાને લઇ સૌથી મોટા સમાચાર, પોરબંદરથી 390 કિમી દૂર બીપોર જોય વાવાઝોડું, વાવાઝોડાના પગલે પોરબંદરનો દરિયો તોફાની, એનડીઆરએફની ટીમ પહોંચી પોરબંદર, રાહત બચાવના સાધનો સાથે ટીમ પહોંચી પોરબંદર, દરિયામાં ભારે કરંટ સાથે 15 થી20 ફૂટ મોજા ઉછળ્યા, દરીયા કિનારે ભારે પવન સાથે વરસાદ આગાહી, વાવાઝોડાની આગાહીને પગલે પોરબંદરનું તંત્ર સતર્ક

રિતિક રોશન

Hrithik Roshan Wedding Look/રિતિક રોશનનું સ્ટનીંગ લુક આવ્યું સામે,  આ એથેન્ટીક લુક પર ફિદા થયા ફેન્સ

બિપરજોય

ચક્રવાત બિપરજોય/બિપરજોય લેશે વિકરાળ સ્વરૂપ ,આ રાજ્યોમાં થશે મુશળધાર વરસાદ

મંગલ ધિલ્લોન(Mangal Dhillon)

Mangal Dhillon Death/બોલિવૂડને વધુ એક મોટો ઝટકો, પ્રખ્યાત અભિનેતા મંગલ ધિલ્લોનનું કેન્સરથી નિધન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy