Breaking News/
સુરતમાં કૃષિમંત્રી કાર સાથે અન્ય કાર અથડાઈ, કૃષિમંત્રી રાઘવજી પટેલની કારને નડ્યો અકસ્માત, પીપલોદના કારગીલ ચોક વિસ્તારની ઘટના, પાછળની કાર ચાલક કાબુ ગુમાવતા થયો અકસ્માત, મંત્રીની કારને આગળની સાઈડે થયું નુકસાન, ઘટનામાં મંત્રી રાઘવજી પટેલને કોઈ ઇજા નહી
