Gujarat/ ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર, શિક્ષણ બોર્ડ દ્વારા વેબ સાઈટ પર પરિણામ જાહેર, result.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે 1.18 લાખ વિદ્યાર્થીઓએ આપી છે પરીક્ષા , 99 પર્સેન્ટાઇલ ધરાવતા A ગ્રુપનાં 474 વિદ્યાર્થીઓ, 99 પર્સેન્ટાઇલ ધરાવતા B ગ્રુપનાં 678 વિદ્યાર્થીઓ, 98 પર્સેન્ટાઇલ ધરાવતા A ગ્રુપનાં 940 વિદ્યાર્થીઓ, 98 પર્સેન્ટાઇલ ધરાવતા B ગ્રુપનાં 1,347 વિદ્યાર્થીઓ, 96 પર્સેન્ટાઇલ ધરાવતા A ગ્રુપનાં 1,853 વિદ્યાર્થીઓ,, 96 પર્સેન્ટાઇલ ધરાવતા B ગ્રુપનાં 2,701 વિદ્યાર્થીઓ

Breaking News