Gujarat/ દિલ્હીના CM કેજરીવાલ આજે રાજકોટની મુલાકાતે, બપોરે 2.45 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આવશે, હોટલ ઇમ્પિરિયલ પેલેસમાં સ્ટે કરશે, સામાજિક સંગઠનો સાથે મુલાકાત કરશે, સાંજે 7 વાગ્યે શાસ્ત્રીમેદાન ખાતે સભા સંબોધશે, રાત્રી રોકાણ રાજકોટમાં જ કરશે, 12ના રોજ દિલ્હી જવા રવાના થશે,

Breaking News