Gujarat/
સુરત: મોટા વરાછામાં હિટ એન્ડ રનની ઘટના, રસ્તા પર જતી યુવતીને ટ્રકે અડફેટે લીધી, ગંભીર ઇજા થતા યુવતીનું ઘટનાસ્થળે મોત, અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર, અમરોલી પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ આરંભી
