Breaking News/ બિપરજોય વાવાઝોડાનું સંકટ, દમણમાં પ્રશાસન એક્શનમાં, દમણના દરિયા કિનારે 144 કલમ, દેવકા, જંપોર, નાની દમણના દરિયા કિનારે જવા રોક, લાઈટ હાઉસ, મોટી દમણના દરિયા કિનારે જવા રોક, પર્યટકોની સલામતી માટે લેવાયો નિર્ણય, દમણ દરિયા કિનારે 2 નંબર નું સિગ્નલ, સામાન્ય દિવસો કરતા આજે દમણ ના દરિયો તોફાની

Breaking News