Breaking News/ બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરનો મામલો, NDRFની વધુ 2 ટીમો સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલાઈ, જરોદ NDRF હેડ ક્વાર્ટરથી વધુ ૨ ટીમો રવાના, જામનગર, જૂનાગઢ માટે વડોદરાથી NDRF ટીમો મોકલાઈ, આધુનિક સુવિધાઓથી સજ્જ છે આ ટીમો

Breaking News