Gujarat/ સાબરકાંઠા:જિલ્લામાં વરસાદી માહોલ, હિંમતનગરના ગાંભોઈમાં રાત્રે ધોધમાર વરસાદ, રાત્રી દરમિયાન ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયા, પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં પણ પાણી ભરાયા, વાવડી, હિમતપુર, માનપુર પંથકમાં ભારે વરસાદ

Breaking News