Gujarat/
ભાવનગરમાં થયો કોરોના વિસ્ફોટ , ફરીથી શહેરમાં વધ્યો કોરોના કહેર , તહેવારો પૂર્ણ થતાં કોરોનામાં વધારો , મનપા વિસ્તારમાં કોરોના 11 કેસ , 8 પુરુષ, 3 મહિલાઓના રિપોર્ટ પોઝિટિવ , છેલ્લા 8 દિવસથી કેસમાં થઇ રહ્યો છે વધારો , કોરોના કેસમાં સતત વધતા તંત્ર હરકતમાં
