કોરોનાથી વૃદ્ધનું મોત/
સુરત:કોરોનાથી વૃદ્ધનું મોત સારવાર દરમિયાન નાનપુરાના વૃદ્ધનું મોત કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધી હાલ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા છેલ્લા 1 મહિનામાં કુલ 342 કેસ નોંધાયા 10 દિવસની સારવાર બાદ દર્દીનું મોત
