National/
દેશમાં નવા કેસ-રિકવરી આંક એકસમાન, નવા 11 હજાર કેસ સામે 11 હજાર દર્દી રિકવર, દેશમાં કુલ કેસનો આંક 1.08 કરોડ પર, દેશમાં હાલ 1.46 લાખ કોરોના એક્ટિવ કેસ, કેરળમાં નવા 5942 સૌથી વધુ કેસ નોંધાયા
