International/
મ્યાંમારમાં લશ્કરી બળવા સામે ઉગ્ર વિરોધ, ઉગ્ર હિંસક દેખાવોમાં 12 લોકોના થયા મોત, નેતાઓની મુક્ત કરવાની માગ સાથે લોકો રસ્તા પર, મોબાઈલ અને ઇન્ટરનેટ સેવા પર મૂકાયો પ્રતિબંધ, 300 સાંસદો લશ્કરી સાંસદના વિરોધમાં કર્યા હસ્તાક્ષર
