Breaking News/
અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું અતિ પ્રચંડ બન્યું, દીન દયાલ પોર્ટ હાલ સુનસાન બન્યો, આજે વહેલી સવારથી ગાંધીધામ, કંડલાના વાતાવરણમાં પલટો, વાવાઝોડાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબર શરૂ, ગાંધીધામમાં માટે 9825223348 નંબર જાહેર, કંડલા સિગ્નલ સ્ટેશન 98252 27246 નંબર
